Good Morning Gujarati Images, Wishes & Greetings

Share this wish to loved ones

Sweet Gujarati Good Morning Pictures

Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download Download

Gujarati Morning Wishes to Uplift Your Day

સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !! =:- શુભ સવાર-:=

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !

જિંદગીમાં દરેક દુઃખનો સામનો હસતાં હસતાં કરો, કારણ કે રાત્રી ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવારે સૂર્યના કિરણો અજવાળું લઈને આવે જ છે !!
ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!

વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે, એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી હોય !!

ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટરથી પ્રગતિ નથી થતી સાહેબ, પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ પહેલા ઉઠીને દોડવું પડે છે !!

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

જન્મ નિશ્ચિત છે, મારાં નિશ્ચિત છે! કર્મ સારા છે તો સ્મરણ નિશ્ચિત છે!!
ગુડ મોર્નિંગ

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે.
ગુડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ.
શુભ સવાર મિત્રો.

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ.
બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે સાહેબ.. ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ તમારી માણસાઈ થી ઓળખે.

કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે નીભાવો ! કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———-

આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે,
જીવન એવું હોય જે સંબંધો ની કદર કરે, સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે
——–🌻સુપ્રભાત🌻———-

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!
———🌷શુભ સવાર🌷———-

સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો, એકબીજા સાથે જોડાયેલા રહો, આ જ સાચું જીવન છે
“જમાવટ” તો જિંદગીમાં હોવી જ જોઈએ બાકી “બનાવટ” તો જ આખી દુનિયામાં છે જ
———🌻શુભ સવાર 🌻———-

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો રાત છે તો શું સવારની રાહ જુઓ મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંબંધો બનતા રહે, એ જ બહુ છે બધા હસતાં રહે એ જ બહુ છે દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દાન આપીને મહાનતા લેવી સસ્તી છે પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે, 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે સાહેબ .🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ થી શુભકામનાઓ …!!

જીંદગી બદલવા માટે, લડવું પડે છે, અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ …. મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય.. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે” 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

તમારા માં સંચાલન કરવાની આવડત હોવી જોઈએ,બાકી ભણેલા તો ભાડે મળે છે….! 🌺 જય શ્રી કૃષ્ણ 🌺

જેને મળીને તમારામનને શાંતિ મળેે એ વ્યક્તિને વારંવાર મળતા રહેવુ …! 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏

રંગોથી દુર ના રહેતાપણ રંગ બદલવા વાળાથીજરૂર દુર રહેજો ….! 🌺 જય શ્રી કૃષ્ણ 🌺 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અનેજવાબદારી સવારે જલ્દી ઉથાડે દે છે…! 🦋G⭕⭕D🦋Ⓜorning🌞

જ્યારે આપણે આપણાં ખુદ ના સંબંધો માટે ટાઇમ નથી કાઢી શકતા ને… ત્યારે એ જ ટાઇમ આપણા વચ્ચે નો એક સંબંધ કાઢી નાખે છે…! ༺꧁G●●d morning꧂༻ #🌅🍃શુભ સવાર🍃🌼જય દ્વારકાધીશ🌼

લોકો આપણને જાણવા કરતાં;ધારણાઓથી વધુ ઓળખતા હોય છે. 🌹 શુભ સવાર 🌹

🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે
પથ્થર જ જાેઈએ “સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!! ☕good morning 🍵

દુઃખ માં તમારી….
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!
જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ…..???
🌞GOOD M❍RNING🌞

“ફોન” માં અને “મન” માં
બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…
🌤️ Good Morning 🌤️

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે !!
🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
👬લાગણીઓનો લાભ લેતા તો
આખી 🌏દુનિયાને આવડે છે !!
🌷 શુભ પ્રભાત 🌷

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.
“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!..
💐શુભ સવાર 💐

જીવનમાં સુખી થવા માટે
બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ…
🙏🏼જય માતાજી🙏🏼
☀️શુભ સવાર☀️

વર્તમાન જ અણમોલ છે માટે ભાઈ હળીમળીને મોજ થી જીવી લેજો કારણ ભૂતકાળ પાછો આવતો નથી અને ભવિષ્ય ની કોઈને ખબર નથી…
🌹🌿 શુભ સવાર 🌿🌹

હાથ ની રેખાઓ પર નઈ સાહેબ…
રેખાઓ બનાવનારા પર ભરોસો કરો…
🌞શુભ સવાર🌄

ᕙ⁠(⁠ ⁠ ⁠•⁠ ⁠‿⁠ ⁠•⁠ ⁠ ⁠)⁠ᕗᕙ⁠(⁠ ⁠ ⁠•⁠ ⁠‿⁠ ⁠•⁠ ⁠ ⁠)⁠ᕗ
❛❛આત્મવિશ્વાસ નો એક જ અર્થ થાય છે,
પોતાના કામ માં અતુટ શ્રધ્ધા.
🥰 Good Morning ☕
💫 𝙍𝘼𝘿𝙃𝙀 𝙆𝙧𝙞𝙨𝙝𝙣𝙖 ♥️

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

સાહેબ શોધવા જ હોય તો તમારી ચીંતા કરવાવાળા ને શોધ જો બાકી તમારો ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે
🌞₲❍❍₫ ℳ✺₰ηιη₲…🌞

નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
ગુડ મોર્નિંગ

મે તમારો દિવસ ફૂલો જેવા બનો
Good Morning

જો તમારું મન સુંદર છે તો આખું વિશ્વ તમારા માટે સુંદર છે.
ગુડ મોર્નિંગ

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત

જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો.
Good મોર્નિંગ

ભલે અમારો દિવસ સારો ન હોય
પરંતુ દરરોજ કંઈક સારું થાય છે.
Good Morning

તમારું જીવન અરીસા જેવું છે
જો તમે સ્મિત
તેથી તે તમને સ્મિત પણ કરશે.
ગુડ મોર્નિંગ

ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.
પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,
મારો અનુભવ આ કહે છે. સુપ્રભાત

ભગવાન તમારા માટે આશીર્વાદ છે,
કે હાસ્યની આ ક્ષણો તમારા ચહેરા સાથે ક્યારેય સમાપ્ત થતી નથી”
Good Morning

જીવનમાં સારા લોકોની શોધ ન કરો,
જાતે સારા બનો, કોઈની મુલાકાત લો જેને તમે શોધી રહ્યાં છો.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું, તો આખું જીવન ટૂંકું પડી જશે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

નિરાશ થવું નહીં, જીવન ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે.
ગુડ મોર્નિંગ

જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.

હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.

સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પોતાને પણ ખુશ રાખો,
જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો કોઈ કરી શકે, તો તમે પણ કરી શકો છો,
જો કોઈ એક ન કરી શકે, તો તમારે આવશ્યક છે.
Good Morning

નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે.
શુભ સવાર

આપણો અંત એ મારો અંત નથી
આપણો અંત એ મારો અંત નથી!!
Good Morning સુભપ્રભાત

નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
Good Morning સુભપ્રભાત

ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
Good Morning સુભપ્રભાત

સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે.
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે ,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે.
Good Morning સુભપ્રભાત

સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
Good Morning સુભપ્રભાત

હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે,
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો.
– ગુડ મોર્નિંગ

દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે,
દરેક રાત પાછળ એક પરોઢ હોય છે,
લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે,
પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે,
આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ. – 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ફક્ત દુનિયાની સામે જીતનાર જ માત્ર વિજેતા નથી હોતો,
કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું તે જાણનાર પણ વિજેતા છે. – ગુડ મોર્નિંગ

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહીં,
જો તમને કંઇ નહીં મળે તો એક નવો અનુભવ મળશે. –🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો પણ…
રાખ માંથી સુંગધ નહીં આવે પણ સાહેબ…
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે…
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…!!
સુપ્રભાત

વિશ્વાસ ક્યારેય પણ…
ચમત્કાર ની ઇચ્છા નથી રાખતો પણ…
ઘણી વાર વિશ્વાસ ને કારણે ચમત્કાર જરૂર થઇ જાય છે…!!
🌸 ₲๑๑d 💗ℳ๑®ทïทg 🌸

પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે પણ….
વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે કારણ કે…
માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.
💥 Good Morning 💎

માનતા રાખીને હજાર પગથિયાં ચઢવા કરતાં…
માણસાઈનું એક પગથિયું ચઢવું સારું.
🙏 શુભ સવાર 🙏

મેળવવા જેવું તો ઘણું છે જીંદગીમાં સાહેબ…
પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા… 🙏🙏🤗
🦋 G⭕️⭕️D Ⓜ️orning 🦋

જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સપના એટલે
પગથિયાં વિનાની સીડી…!
સંકલ્પ એટલે નિશ્ચિત
કરેલાં પગથિયાં…!!
સુપ્રભાત

અનુમાન
આપણા મનની કલ્પના છે.
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે…!
સુપ્રભાત

તાજી હવામાં ફૂલોની મહેક હોય
પહેલા કિરણમાં ચકલીની ચહેક હોય
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો
તે આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય

માટીની ભીનાશ જેમ
વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના
સંબંધોને સાચવી રાખે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સારા મિત્ર, સારા સંબંધી,
અને સારા વિચાર
જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંબંધ મોતીઓ
જેવા હોય છે
જો કોઈ નીચે
પડી પણ જાય તો
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ફક્ત કામ માટે જ નહીં
પરંતુ માન સાથે કોઈની જિંદગીમાં
આપણું મહત્વ હોવું એટલે સાચો સંબંધ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સવાર પડેને કૂકડો બોલે,
મીઠી મધુરી કોયલ બોલે,
સાંભળીને તન-મન ડોલે,
સુંદર મજાની સવાર બોલે,
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹.

માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે,
પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે,
સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે શુભસવાર.

પ્રકાશ માટે આપણે
આંખો પણ ખોલવી પડે છે,
માત્ર સુરજ ઉગવાથી અંધકાર
દુર નથી થતો સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

બધાને સુખ આપવાની
શક્તિ ભલે આપણી પાસે નથી,
પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ના થાય
એ તો આપણા જ હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એકવાર જો તમારી
અંદરનો ગુલામ નીકળી જાય
તો તમે રાજાઓના પણ
રાજા બની શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભલે આપણે આપણું
ભવિષ્ય નથી બદલી શકતા
પરંતુ આદતો બદલી શકીએ છીએ
અને આ આદતો એક દિવસ ચોક્કસ
આપણું ભવિષ્ય બદલી નાખશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેટલી કમાવાની તાકાત
હોય એટલો જ ખર્ચ કરો અથવા
જેટલો ખર્ચ કરવાની ઈચ્છા હોય એટલી
કમાવાની તાકાત પણ રાખો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹